Gujarat Header Slider Top Stories

11મી જાન્યુઆરી ના રોજ કુશાભાઉ કમ્યુનિટી હોલ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રક્ટીશનર્સ એસોસિએશનના ડૉક્ટર સેમિનાર યોજાયો

11મી જાન્યુઆરી : અમદાવાદ: 600થી વધુ દર્દીઓ એ આ કેમ્પમાં લાભ લીધા ઇલેક્ટ્રો હોમિયોપેથી એ ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે. મોર્ડન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર આ પદ્ધતિ દ્વારા શક્ય છે. શ્રી હર્ષ મૌર્ય – નેશનલ પ્રેસિડેન્ટ એ જણાવ્યું કે અમારું એસોસિએશન 1998 […]