અમદાવાદ સ્થિત I-ભાષા એડટેકની પહેલ**I-ભાષા લેબ વિદ્યાર્થીઓને અંગ્રેજી કોમ્યુનિકેશનમાં તાલીમ આપવા અને તેમની સોફ્ટ સ્કીલ્સ વિકસાવવામાં મદદ કરવા માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.**અમદાવાદઃ કોમ્યુનિકેશન સ્કીલ્સ તેમજ અન્ય સોફ્ટ સ્કીલ્સ આજના વિશ્વમાં મહત્વની છે, પરંતુ દેશમાં તેની મહદઅંશે ઉપેક્ષા કરવામાં આવે છે. તેમની ગેરહાજરી આજની પેઢી માટે એક મોટી સમસ્યા તરીકે ઓળખવામાં આવી છે. ગુજરાત […]