Gujarat Header Slider Top Stories

CLAT 2025માં ‘ઈકોચિંગ’ સેન્ટરના નીલ જૈને ગુજરાતમાં પહેલો રેન્ક પ્રાપ્ત કર્યો

CLAT માટે સૌથી વધુ પરિણામ આપતા ‘ઈકોચિંગ’ સેન્ટરના 11 વિદ્યાર્થીએ ગુજરાતના ટોપ 100માં સ્થાન હાંસલ કર્યું કાયદાના ક્ષેત્રમાં ખુબ સારી તકો રહેલી છે અને અમારી સંસ્થાની મદદથી વિદ્યાર્થીઓ આજે મોટી કંપનીઓમાં આઈઆઈટીની સમકક્ષ સેલેરી પેકેજ મેળવી રહ્યા છેઃ રોહન ગર્ગ,  CLAT  મેન્ટર 8 ડીસેમ્બર 2024, અમદાવાદ:કોમનલો એડમિશનટેસ્ટ(CLAT)ની તૈયારી કરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈકોચિંગ (Ekoching) ગર્વ […]