Business Gujarat Headline News Top Stories

થાઈલેન્ડ કેક આર્ટિસ્ટ ઓપલ લિપકોર્ન દ્વારા બનાવાયેલું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું કેક સ્ટેચ્યુ ઈવેન્ટમા  બન્યું  શો સ્ટોપર

અમદાવાદ 18 ઓગસ્ટ 2023: અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલ રેડિશન બ્લુ ખાતે “આયના કુકરી ક્લબ અને સુગર ઈન કનેક્ટ – દેશ કા રંગ ” દ્વારા 18 ઓગસ્ટના રોજ થાઈલેન્ડના કેક આર્ટિસ્ટ શેફ ઓપલ દ્વારા આંતરરાષ્ટ્રીય કેક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યૂ ટ લેડી ફિગ્યુરીન સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાવર અરેન્જમેન્ટ્સ શીખવાડવામાં આવ્યા હતા. આ સાથે હોમ […]