અમદાવાદ, 3 ફેબ્રુઆરી-2023:દર વર્ષે 4 ફેબ્રુઆરી ના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ્ય કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ વધારીને અને વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓ પર આ રોગ સામે પગલાં લેવા દબાણ કરીને દર વર્ષે લાખો મૃત્યુને અટકાવવાનો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2020 મુજબ, પુરૂષોમાં 2020 માં કેન્સરની […]
Tag: Chemotherapy
નરોડા શેલ્બી હોસ્પિટલ્સ ખાતે 200 કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડોક્ટરોની સાથે તેમના વિજયની ઉજવણી કરી
કેન્સર અને તેના નિવારણ, ડિટેક્શન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એ બધા માટે ભયજનક રોગ છે, પરંતુ ડૉક્ટરોના યોગ્ય નિદાન અને સારવાર તથા દર્દીઓના લડાયક વૃત્તિથી તેને હરાવી શકાય છે. આવા ઘણા કિસ્સાઓને ખરેખર કેન્સર ચમત્કાર (Cancer Miracle) તરીકે ઓળખવામાં આવે છે. […]
કેન્સર ટ્ર્રીટમેન્ટમાં નવી દિશાના પગરણ
હવે આ રીતે પણ થશે કેન્સર ટ્રીટમેન્ટ કેન્સર એ સામાન્ય ન હોય તેવા ખામીયુક્ત કોષો (સેલ્સ)ના સમાવિષ્ટથી બનતો સમુહ રોગ છે, જેમાં ખામીયુક્ત કોષો શરીરના વિવિધ ભાગોમાં ફેલાવાની કે હુમલો કરવાની શક્તિ ધરાવે છે. કેન્સરમાં જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો જીવલેણ બની જાય છે અને તેથી જ કેન્સરમાં સારવાર ખૂબ જ મહત્વની બની […]