આજના ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ સંચાલિત સન ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ (બે વર્ષ)ના પુરસ્કાર વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે માનનીયશ્રી પરિમલભાઈ નથવાણી હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન પરિમલભાઈ નથવાણીનું સંસ્થા, હોદ્દેદારો અને ખેલાડીઓ તથા આમંત્રીત મહેમાનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. આ સમારંભમાં માનનીયશ્રી જયભાઈ શાહએ ક્રિકેટ ક્ષેત્રે કરેલ કામગીરી અને તેઓનો ક્રિકેટ ક્ષેત્રે […]