Gujarat Headline News Top Stories

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા ઉત્તરાયણ પર્વ ની અનોખી ઉજવણી

ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણા અને જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ દ્વારા 6 જાન્યુઆરી 2024 ના રોજ ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કૅન્સર પીડિત બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ પતંગ ઉડાવ્યા, પોષ્ટિક આહાર કર્યો, તેમજ વિવિધ રમતો રમી. ઉપરાંત બાળકોએ ડાંસ કરીને આ ઇવેન્ટનો આનંદ ઉઠાવ્યો. આ ઇવેન્ટમાં […]