અમદાવાદ: પ્રોડક્શન હાઉસ અમદાવાદ ટોકીઝ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ Buzzflix એન્ટરટેઇનમેન્ટ્સ– ઓટીટી પર પરિવાર માટે નવી હિન્દી વેબ સિરીઝનું ખૂબ જ ટૂંક સમયમાં સ્ટ્રીમિંગ શરૂ કરાશે. Buzzflixના માલિક શ્રી સમીર શેનોય અને શ્રી રાકેશ ઠાકુરે જણાવ્યું કે… “આ વેબ સિરીઝમાં વિજય બદલાણી અને મનમીત કૌર મુખ્ય મુખ્ય કલાકારો છે, જેમાં રોમાન્સ, ડ્રામા, રહસ્ય અને એક્શનના તમામ […]