Business Gujarat Headline News Top Stories

ઇંદ્રિયાએ અમદાવાદના સી જી રોડ પરના બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું

અમદાવાદ, 18 જાન્યુઆરી, 2025: આદિત્ય બિરલા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ ઇંદ્રિયાએ અમદાવાદના સી જી રોડ પર સ્થિત બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું છે. આ કલેક્શન હાલની નવવધૂઓની આકાંક્ષાઓ પૂરી કરે છે, જે સુવિધા અને સ્ટાઇલનો સમન્વય ધરાવે છે. આ વિશિષ્ટ રીતે બનેલા પીસ દર્શાવે છે, જે નવવધૂઓના યાદગાર પ્રસંગો માટે સાંસ્કૃતિક કારીગરી અને અદ્યતન […]