BY DARSHANA JAMINDAR ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા.૦૧.૦૫.૨૦૨૩ના સોમવારે સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.00 ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ઘી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સહયોગથી સેવાકેન્દ્ર પ્રભારી આદરણિય રાજયોગિની કૈલાશદીદીજીના શુભાશીષથી બ્રહ્માકુમારીઝ, સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે બહેનોનો આરોગ્ય લક્ષી નિ:શુલ્ક મેડિકલ ટેસ્ટ કેમ્પ રાખવામાં આવેલ. આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં મહિલાઓ માટે પ્રાથમિક જરૂરી CBC ટેસ્ટ માટેના […]