• અમદાવાદમાં 10,11,12 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજન • 3 દિવસ દરમિયાન 4000થી વધુ લોકોનો ફૂટફોલ રહેશે ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા “ભારત ઉત્સવ”નું આયોજન 10,11,12 જાન્યુઆરી 2025 ના રોજ સનશાઇન બેન્ક્વેટ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે , જેનું 10મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરવાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન 4000થી વધુ લોકો મુલાકાત લેશે. તુલીસ અને […]