Gujarat Headline News Top Stories

ડો. કશ્યપ પટેલનું પુસ્તક ‘Between Life and Death’ મૃત્યુ અંગેનો અભિગમ બદલે છે

અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંતે લખેલું આ પુસ્તક જીવનની સાચી કથાઓ વ્યક્ત કરીને કેન્સરના દર્દીઓની અસામાન્ય હિંમતને બિરદાવે છે 13 ફેબ્રુઆરી ૨૦૨૩, અમદાવાદ : અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંત ડો. કશ્યપ પટેલે લખેલું પુસ્તક ‘Between Life and Death’ જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ પુસ્તકમાં મૃત્યુ અંગેના વિચારો અને અભિગમને વર્ણવતા જીવનના સાચા અનુભવો અને સંવાદો […]