પ્રથમ વખત અમદાવાદમાં ૨૫-૨૬ જૂનના રોજ સિંધુ ભવન બેન્ક્વેટ હોલમાં યોજાયો. જેમાં દેશભરમાંથી આવેલ એક્ઝિબીટર્સ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ એસ્ટ્રોવર્લ્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. એસ્ટ્રોવર્લ્ડ એક્ઝિબિશનની આ ૧૬મી આવૃત્તિ હતી. અગાઉની આવૃત્તિઓ મુંબઈ, નવી દિલ્હી, શિમલા અને અન્ય શહેરોમાં થઈ હતી, અને તેનું સમગ્ર દેશમાં મોટા શહેરોમાં અને […]