Gujarat Headline News Top Stories Uncategorized

અમદાવાદમાં પરંપરા એકઝીબિશન દ્વારા ‘એસ્ટ્રો આયુર્વેદ એક્સ્પો’ યોજાયો

-આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયને ઉજાગર કરતો અનોખો એક્સ્પો અમદાવાદ:, માર્ચ 21,2025 : પરંપરા એકઝીબિશન દ્વારા ‘એસ્ટ્રો આયુર્વેદ એક્સ્પો’ નો પ્રારંભ થયો છે. ૨૧ માર્ચથી ૨૩ માર્ચ સુધી ગ્વાલિયા બ્લૂમ બેન્કવેટ, સિંધુ ભવન રોડ પર યોજાતા આ એક્સ્પોમાં, અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજવાનો અનોખો અવસર છે. પરંપરા એકઝીબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહ […]