Gujarat Headline News Top Stories

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવ્યો હતો  

**મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ- રાજ્યના આરોગ્ય બજેટમાં આ વખતે 16%ના વધારા સાથે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી – વર્ષ 2047 સુધીમાં રાજ્યમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને 84 વર્ષ કરવાનો વિકસિત ગુજરાતના રોડમેપનો લક્ષ્યાંક- સસ્ટેનેબલ  ડેવલપમેન્ટ ગોલ અન્વયે 2030 સુધીમાં ‘એઈડ્સમુક્ત ભારત’ના સંકલ્પમાં  સૌ સહયોગ આપીએ **એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા અમદાવાદમાં આયોજિત ત્રિ-દિવસીય […]