આરવ પટેલ AIR-106 સાથે બન્યા સિટી ટોપર અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે રાત્રે દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ALLEN અમદાવાદનાં ચાર વિદ્યાર્થીઓએ AIR ટોપ 200માં સ્થાન મેળવીને મેદાન માર્યું છે. સંસ્થાના ચેરમેન ડૉ.બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે ALLEN અમદાવાદના ક્લાસરૂમ સ્ટૂડન્ટ આરવ પટેલ 720માંથી 705 એક મેળવીને અમદાવાદ સિટી […]