1 ઓક્ટોબર 2024 અમદાવાદ રાઉન્ડ ટેબલ ઈન્ડિયા અને લેડીઝ સર્કલ ઈન્ડિયાએ IDBI બેંકના સહયોગથી બેહેરા મુંગા ની શાળા, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે હિયરિંગ એઈડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કુલ 40 વિદ્યાર્થીઓને શ્રવણ સાધનો ભેટ આપવામાં આવ્યા હતા. તેનાથી વિદ્યાર્થીઓની સાંભળવાની ક્ષમતાનો વિકાસ થશે અને તેમના શિક્ષણમાં પણ મદદ મળશે. IDBI એ […]