અમદાવાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ અને મનોજ અગ્રવાલ, IAS (નિવૃત્ત) દ્વારા 1 ઓક્ટોબર 2024ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં ઘોષણા કરવામાં આવી હતી. ઉમાશંકર યાદવે માહિતી આપી હતી કે ભારતના તમામ ભાગો અને વિદેશમાંથી પચાસથી […]