Gujarat Headline News Top Stories

ગુજરાત માં ફિલ્મ સેન્સર બોર્ડ ની ઓફીસ ની બ્રાન્ચ સ્થાપવા માટે ગુજરાત ના ફિલ્મ નિર્માતાઓની કેન્દ્ર સરકાર ને વિનંતી

આજે આ અંગે ચર્ચા કરવા ગુજરાતના ફિલ્મ નિર્માતાઓ‌ એકઠા થયા. તમામ નિર્માતાઓએ એક થઇ આ અંગે ભારત સરકાર ના માહિતી અને પ્રસારણ વિભાગ ને પત્ર લખ્યો આજે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા નિર્માતાઓ મોટી સંખ્યામાં મળ્યા હતા. વિષય હતો ગુજરાતમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ની એક શાખા શરૂ કરવા અંગેનો. ગુજરાતી ફિલ્મો નું સ્તર અને વાર્ષિક […]