Gujarat Headline News Top Stories

પ્રથમ આઇવીએફ (IVF) અને યુરોલોજી ક્લિનિક દ્વારા ૨૫૦થી વધુ આઇવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ

* આ કાર્યક્ર્મ થકી આઇવીએફ (IVF)ના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા ૨૫૦થી વધુ બાળકો એકસાથે ભેગા થયા અમદાવાદ: પ્રથમ IVF અને યુરોલોજી ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી IVF બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઇવીએફના માધ્યમથી ગર્ભધારણ કરનાર બાળકો એક સાથે ભેગા થયા હતા. “સેલિબ્રેટિંગ લિટલ મીરેકલ” ની થીમ અંતર્ગત આયોજિત આ ઈવેન્ટમાં એ વાતને […]