Gujarat Headline News Top Stories

અમદાવાદ: AMCનું વર્ષ 2025-26નું રૂ14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

અમદાવાદ : AMC એ રજૂ કર્યું રૂ 14 હજાર કરોડનું બજેટ, શહેરીજનોને મળશે આ ખાસ સુવિધાઓ! AMC વર્ષ 2025-26 નું બજેટ કમિશનરે કર્યું રજૂ 2025-26 નાં બજેટમાં 3 હજાર 200 કરોડનો વધારો કરાયો વર્ષ 2025-26 નું 14 હજાર કરોડનું બજેટ રજૂ કરાયું વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું […]