નવા વર્ષના સ્પ્રિંગ સમર માટે શાનદાર નવી કલેક્શન્સ, ગરમીઓ માટેની મજેદાર ફેશન
22મી એપ્રિલ, ૨૦૨૫, અમદાવાદ : અમદાવાદીઓ હવે ફરી તૈયાર થઈ જાઓ ગર્મીઓ માં ફેશનનું આનંદ લેવા માટે કેમકે હાઈ લાઈફ એક્ઝિબિશન આવી ગયું છે એક ભવ્ય અનુભવ સાથે જ્યાં ડિઝાઇન ફેશનવેર, ભવ્ય જ્વેલરી, વૈભવી ઍક્સેસરીઝ અને વધુનું શાનદાર પ્રદર્શન રજૂ થશે.
હાઈ લાઈફ એક્ઝિબિશનના આયોજક શ્રી એબી ડોમિનિક એ જણાવ્યું કે અમદાવાદી ફેશન પ્રેમીઓ તારીખ 22મી અને 23મી એપ્રિલ દરમિયાન દ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન પ્રદર્શનીમાં સ્પ્રિંગ સમર પરિધાનોથી લઈને અદ્ભુત આભૂષણ કલેક્શન્સ સુધી, શ્રેષ્ઠ ભવ્યતાનો અનુભવ કરી શકશે.
જો તમે સમર ફેશનનું આનંદ લેવા ઇચ્છતા હોવ, તો આ છે તમારું એકમાત્ર ગંતવ્ય! હાઈ લાઈફ એક્ઝિબિશનમાં શહેરની કેટલીક જાણીતી મહિલાઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો આવો જોડાઓ તારીખ 22મી અને 23મી એપ્રિલ દરમિયાન , ધ ગ્રાન્ડ ભગવતી, અમદાબાદ ખાતે જ્યાં તમારા સમર ફેશનને મળશે અદ્ભુત ડિઝાઈન્સ.