Business Gujarat Headline News Life Style Top Stories

હવે ભારતના સૌથી આકર્ષક ફેશન એક્ઝિબિશન અમદાવાદમાં રજૂ કરે છે આ વર્ષનો પ્રથમ ઉબેર કૂલ ફેશન શોકેસ

150 થી વધુ ડિઝાઈનર્સના મનમોહક, સ્ટાઈલિશ અને ફેશનેબલ શોકેસીસ સાથે શહેરમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું આગમન


અમદાવાદ ૨૬ જુલાઈ, ૨૦૨૨: હવે આ વર્ષનું ઉબેર કૂલ ફેશન શોકેસ સાથે હાઈ લાઈફ એક્ઝિબિશન્સ શહેરના ફેશનચાહકોને સ્મિત અને ખુશીનું એક કારણ આપે છે. આજે અમદાવાદમાં ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન્સનું પ્રારંભ કરવામાં આવ્યું. ૨૬ અને ૨૭ જુલાઈ દરમિયાન આ ઉબેર કૂલ ફેશન કલેક્શનનું રજુઆત દેશભરના ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા કરવામાં આવશે.


ઈવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘ આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ ઉબેર કૂલ ફેશન કલેક્શન રજૂ કરીશું જે એકદમ ખાસ હશે . અમારા આ એક્ઝિબિશનમાં પર્સનલ સ્ટાઈલીંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહેશે. ઉબેર કૂલ ફેશન કલેક્શન શો દ્વારા અમે ઈચ્છીએ છે કે અમદાવાદના ફેશન ચાહકો પણ રોમાંચક એવી આધુનિક ડિઝાઈન્સનો અનુભવ લે. આ વર્ષે ફરી અમે એથનિક તથા ફેશન પરિધાનો, હોમ ડેકોર તથા ગિફ્ટીંગ આઈડિયાસ સાથે આપના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું અમદાવાદના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છે કે તેઓ નવું વર્ષમાં ક્લાસી અને ટ્રેન્ડી બની રહે અને મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશન્સનો લાભ આપશે તથા તેમાં દેશભરમાંથી 150થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન્સ પ્રદર્શિત કરશે.’


આ લોન્ચ કાર્યક્રમમાં ઘણા જાણીતા સોશ્યિલ મીડિયા બ્લોગર્સ અને જુદા જુદા કૉમ્યૂનિટી ગ્રૂપની મહિલાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને આ ઉબેર કૂલ ફેશન શોકેસ કલેક્શનનું સમીક્ષા કર્યું અને એનું સરાહના પણ કર્યું.
અમદાવાદ ઉપરાંત, હાઈ લાઈફ – બેંગુલુરુ, હૈદરાબાદ, કોચીન, જયપુર, ચેન્નઈ, મુંબઈ, પૂણે તથા આંતરરાષ્ટ્રીય સ્થળો જેમકે શ્રીલંકામાં કોલંબો અને મિડલ ઈસ્ટ ખાતે પણ પોતાની ઉપસ્થિતિ ધરાવે છે. લગ્ન પોષાકોથી લઈને વેડિંગ ટ્રાઉઝર્સ તથા ડિઝાઈન એપેરલ્સ તેમજ ફેશન એક્સેસરીઝ, એન્ટિક્સથી લઈને હોમ ડેકોર અને ગિફ્ટીંગ આઈડિયાઝ બધું હાઈ લાઈફ ખાતે છે જે તમારી અપેક્ષાઓ પૂરી કરશે.


તો આવો અને લાઈફ સ્ટાઈલ, ફેશન અને હોટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૨૬ અને ૨૭ જુલાઈએ ગ્રાન્ડ ભગવતી ખાતે મજા માણો !!

Leave a Reply

Your email address will not be published.