Gujarat Headline News Top Stories

વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજની ઉજવણી પ્રસંગમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા શાયરી, કવિતાઓ, ગીતો અને મનોરંજનની અદ્ભુત પ્રસ્તુતિ

27મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજ નું ઉજવણી અને એવા પ્રસંગમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા શાયરી, કવિતાઓ, ગીતો અને મનોરંજનનો એક અદ્ભુત પ્રસ્તુતિ આપવામાં આવ્યું.

આ કાર્યક્રમનું આયોજન વિશાલા ગ્રામ્ય રેસ્ટોરન્ટના ખાસ વાતાવરણમાં શ્રી સુરેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું. ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપના પ્રણેતા સુભોજીત સેને માહિતી આપ્યું કે અમે સુરેન્દ્ર સર , શ્રીમતી હિમાની અરોરા અને શ્રીમતી વૈશાલી વૈદ્ય ના આભાર માનીએ છીએ જેમણે ટ્રાવેલ અને ટુરિઝમ આધારિત આ સ્પેશિયલ કાર્યક્ર્મ ની પરિકલ્પના અને પ્રસ્તુતિ માટે અમને ટેકો આપ્યો.

આજે અમારા ૧૧ જેવા યુવા અને અનુભવી આર્ટીસ્ટો નું ટીમ મુસાફરી, સફર , અદ્ભુત જગ્યાઓ અને ટ્રાવેલના અનુભવો પર પોતાના પ્રસ્તુતિ આપશે. શ્રી રૂપેશ ભાઈ, શ્રી દક્ષેશ ભાઈ, શ્રી મુદીત અને શ્રી સન્ની ને પોતાના યોગદાન માટે ખાસ આભાર.” ત્રણ કલાકના આ પ્રોગ્રામમાં 40 જેવા ટ્રાવેલ ઉત્સાહી લોકો એ ભાગ લીધા હતા અને છેલ્લે દયા અને હંસાના કોમેડી કાર્યક્ર્મ સાથે લોકો એ ગરબાના મજા પણ માણ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.