વર્ષ 2022માં ગુજરાતના જીડીપીમાં પ્રવાસનનું યોગદાન રાજ્યના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આશરે 10.2 ટકા હોવાનો અંદાજ છે.
આગામી ત્રણ મહિનામાં ટ્રાવેલ ડિમાન્ડ વધી શકે છે
2019માં ઉનાળાની સિઝન માટે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય આઉટબાઉન્ડ ટ્રાવેલ બિઝનેસ આશરે રૂ. 400 કરોડનો અંદાજ હતો.
અમદાવાદ, 9મી સપ્ટેમ્બર-2022: કોવિડ-19 દરમિયાન સમગ્ર ભારત માં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઠપ પડી હતી અને પાછળ વર્ષ થી લોકો માં ટ્રાવેલ ને લઈને ખુબજ ઉત્સાહ જોવા મળ્યો છે જેને કારણે સમગ્ર ભારત ની ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઉપર જતી દેખાઈ રહી છે. ત્યારે વલોરાહ રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી દ્વારા આવનારી સીઝન ને ધ્યાન માં લેતા ભારત ના બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર નવી હોટેલો સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે જેથી તેમના મેમ્બર્સ ને હોટેલ પસંદગી માટે ના વધુ સારા અને બજેટ માં વિકલ્પો મળી રહે. વલોરાહ રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી એલએલપી ના અત્યારે સમગ્ર ભારત માં 7500 થી વધારે મેમ્બર્સ છે અને તેમની બુકીંગ માટે ટોલ ફ્રી નંબર 1860 2585584 છે જેના પર કોલ કરી ને મેમ્બર્સ તેમની બુકીંગ કરી શકે છે અને નવી મેમ્બરશિપ માટે ની માહિતી પણ મેળવી શકે છે.
વલોરાહ રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી ડિરેક્ટર શ્રી અનિરુદ્ધ સિંઘ એ જણાવ્યું કે “અમે અમારા મેમ્બર્સ ને એ જણાવવા માંગીએ છીએ કે વલોરાહ રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી પોતાના મેમ્બર્સ માટે કટિબદ્ધ છે અને તેમને દરેક સર્વિસીસ પુરી પાડવા માટે બંધાયેલ છે. સમગ્ર ભારત ના કોઈપણ મેમ્બર્સ ને તેમના હોલીડે પ્લાન કરવા હોય તે અમારા ટોલ ફ્રી નંબર 1860 2585584 પર કોલ કરી ને બુકીંગ કરાવી શકે છે અને નવા મેમ્બર પણ કોલ કરીને મેમ્બરશિપ લઇ શકે છે. અમે અમારા મેમ્બર્સ ને વધુ સારી અને આરામદાયક સુવિધા પ્રદાન કરવા માટે વધુ સારી અને બજેટ વાળી હોટેલ્સ અને રિસોર્ટ્સ સાથે ભાગીદારી કરી રહયા છીએ.”
વલોરાહ રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી ડિરેક્ટર શ્રી અલ્પેશ રાવ એ જણાવ્યું કે “જાન્યુઆરી-2022 માં ઓમિક્રોન કોવિડની બીક હોવા છતાં, હોટલોમાં બાઉન્સ બેક અદભૂત જોવા મળ્યો છે, અને ત્યારથી મહિને મહિને તેની ગતિ વધી રહી છે. જ્યારે લેઝર પ્રોપર્ટીઝ તેમના નોંધપાત્ર ટર્નઅરાઉન્ડને ચાલુ રાખ્યું છે, ત્યારે હવાઈ મુસાફરીમાં મોટા પાયે ઉછાળો અને વ્યવસાયિક મુસાફરીના પુનરાગમનને કારણે શહેરની હોટેલોએ તેજી કરી છે.
વલોરાહ રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી ના મેમ્બર્સ ઉદયપુર, ગોવા, કુંભલગઢ, કૂર્ગ જેવા મુખ્ય સ્થળો પર કંપની થકી બુકીંગ કરી ને આ સ્થળો ને માણી રહયા છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્થળો જેવા કે માલદીવ્સ, દુબઈ, બેંગકોક, ફુકેત અને બાલી જેવા આંતરાષ્ટ્રીય સ્થળો એ ફરી રહયા છે.