Breaking News Gujarat Header Slider Headline News Top Stories

કોંગ્રેસ પાર્ટી દ્વાર તૈયાર કરવામાં આવેલ આ જન ઘોષણા પત્ર જનતા માટે બનશે શ્વેત પત્ર

જેમાં નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવશે.
1 મોંઘવારી – ગુજરાતની ગૃહિણીઓને મળશે રૂ.500નાં ભાવે ઘરેલું ગેસ સિલિન્ડર
2 રોજગારી – નિયમિત સરકારી ભરતી કેલેન્ડર
3 શિક્ષણ – પ્રત્યેક જરૂરિયાત વિદ્યાર્થિનીને KG થી PG સુધી શૈક્ષણિક ખર્ચ પેટે રૂ . 500 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ
4 આરોગ્ય – સસ્તાં ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધિ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
5 ખેડૂતો – ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના
6 પશુપાલકો – કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ.1000 કરોડનું બજેટ
7 માછીમારો – માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના
8 શ્રમિકો – સમાન કામ અને સમાન વેતનનો અમલ મળશે પીએફ, ઇ.એસ.આઈ અને બોનસનો લાભ
9 ઘરના ઘર યોજના – શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાના નામે મળશે ઘરનું ઘર
10 પંચાયતી રાજ – પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
11 SC/ST/OBC અને લઘુમતી સમાજ – જાતિ આધારિત વસ્તી ગણતરી કાયમી અનામત આયોગની રચના
12 મહિલા સશક્તિકરણ – વિધવા,વૃદ્ધ,એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.2000 નું ભથ્થું
13 લોકશાહી – નાત, જાત,ધર્મ કે પક્ષીય ભેદભાવ વગર કાયદાનું શાશન
14 આર્થિક નીતિઓ – સંતુલિત ઔધોગિક નીતિ
15 વ્યાપાર ઉદ્યોગ – સ્થાનિક સિરામિક ઉદ્યોગ, એન્જિનિયિંગ ઉદ્યોગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
16 બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર – બારમાસી બંદરોનો વિકાસ
17 પર્યાવરણ – પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવીશું
18 કલા અને સંસ્કૃતિ – મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે

Leave a Reply

Your email address will not be published.