સૂમેલ બિઝનેસ માં ઓફિસ ધરાવનાર નરેશ જૈનને પી.એસ.આઈ .દ્રારા ઠોરમાર મારવાના તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પી.એસ.આઈ. નું કહેવું છે કે નરેશ જૈન ચિરાગ એજન્સી પાસેથી વર્ષ 2018-19 માં 3.90 લાખ રૂપિયા નો માલ ખરીદ્યો હતો અને 2021માં આ મામલે બંને વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું , પરંતુ રૂપિયા નહિ આપતા ચિરાગ એજન્સીએ ફરી અરજી કરતા, પોલીસે નરેશ જૈનને માત્ર પૂછપરછ માટે બોલાવ્યા હતા,પરંતુ બાદમાં તેને ઢોર મારમારી લાખો પડાવ્યાનો વેપારીએ આરોપ લગાવ્યો છે.
સુમરેમલ જૈન
